jioનો મેઘા ઓફર રુ.૩૯૫ માં અનેક ફાયદા

jioનો મેઘા ઓફર ૩૯૫ માં અનેક ફાયદા :jio દ્રારા નવા પ્લાન ની જાહેરાત્વ કરવામાં આવી છે આ પ્લાન માં ગ્રાહકો ને ઘણા બધા ફાયદા આપવામાં આવ્યા છે આ પ્લાન ની કીમત ૩૯૫ ની છે આજે અપને આ પ્લાન વિશે ની તમામ માહિતી લેઈશુ જેવી કે શું મળશે ગ્રાહકો ને ફાયદા કેટલા દિવસ નો પ્લાન વગેરે તો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.

ગ્રીડ ભરતી ૨૦૨૨

jioનો મેઘા ઓફર ૩૯૫ માં અનેક ફાયદા

Pack validity84 days
Total data6 GB
Data at high speed (Post which unlimited @ 64 Kbps)6 GB
VoiceUnlimited
SMS1000
Jio Apps & other subscriptionJioTV JioCinema, JioSecurity JioCloud

jioનો મેઘા ઓફર ફાયદા :

આં પ્લાન માં જીઓ ના ગ્રાહકો ને ૮૪ દિવસ ની વેલેડીતી મળેશે સાથે કુલ 6 gb ડેટા વાપરવા માટે મળશે અને વધુ ડેટા જોઈતો હોય તો તમે ડેટા ઉમેરી શકો છો. તથા ૧૦૦૦ મેસેજ ની સુવિધા પણ આપવામાં આવે છે આ સિવાય અન લીમીટેડ કોલ ૮૪ દિવસ માટે આપવામાં આવે છે.તથા જીઓ tv જેવા અપ્પ પણ સાથે ફી માં આપવામાં આવે છે . તો મિત્રો આજે આ પ્લાન ચેક કરી રીચાર્જ કરો

કેવી રીતે રિચાર્જ કરવું :

આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો.

  • MyJio એપ ખોલો.
  • તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
  • રૂ.395 પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.
Updated: December 11, 2022 — 10:04 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *